CR Patil Property : નવસારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સીઆર પાટીલે પોતાની મિલકત જાહેર કરી, પાંચ વર્ષમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો થયો
Health Tips: રોજ 1 એલચી ચાવીને ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે દુર, જાણો અન્ય લાભ વિશેSaturday Remedies: સાડા સાતી-ઢૈય્યાથી પરેશાન છો, દુ:ખોના પહાડ તૂટી પડ્યા છે? શનિદેવને પ્રસન્ન કરવા અજમાવો આ ઉપાયો
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તેમજ રાજકોટ કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ પોતાનાં ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ગુરુવારે ભવ્ય રોડ શો બાદ સીઆર પાટીલે શુક્રવારે વિજય મુહૂર્તમાં નવસારી બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. સી.આર.પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભર્યા બાદ સી.આર.પાટીલે કહ્યું હતું કે, ત્રીજી વખત નવસારીનાં લોકોએ મને જીતાડ્યો છે.
તો બીજી તરફ, કોંગી ઉમેદવારની મિલકત 6.45 કરોડ રૂપિયાની દર્શાવવામાં આવી છે. નૈષદ દેસાઈના પત્નીનાં નામે 7.73 કરોડ રૂપિયા બતાવવામાં આવ્યા છે. નૈષદ દેસાઈ અને એમના પત્ની બંને મળી કુલ મિલકત 14.18 કરોડ રૂપિયાની બતાવવામાં આવી છે.નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ નવસારીના જુનાથાણાથી કલેકટર કચેરી સુધી કોંગી આગેવાનો અને સમર્થકો સાથે પદયાત્રા કરી હતી. બાદમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે ભાજપી ઉમેદવાર સી. આર. પાટીલ બંને એક સાથે ઉમેદવારીપત્ર ભરવામાં સાથે થઈ ગયા હતા.
Loksabha Election Gujarat Congress ચૂંટણી પ્રચાર લોકસભા ચૂંટણી Lok Sabha Elections 2024 ગુજરાત પેટાચૂંટણી Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date ભાજપને અલ્ટીમેટમ Political War Gujarat Bjp Internal Politics ભાજપમાં ભડકો 5 લાખની લીડ મોદીના નામે વોટ ભાજપના ઉમેદવારનો વિરોધ Lok Sabha Election 2024 Union Home Minister Amit Shah Rajkot Paresh Dhanani Navsari CR Patil લોકસભા ચૂંટણી 2024 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ નવસારી સી.આર.પાટીલ પાટીલની ઉમેદવારી પાટીલની મિલકત
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Thank you Rupalaji : કેમ ક્ષત્રિય નેતાઓએ રૂપાલાના વિરોધને બદલે આભાર માન્યો, આ છે કારણોRupala Vs Rajput Samaj : કરણી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ કહ્યું, ઈતિહાસ રચાયો છે, આઝાદીના 75 વર્ષ બાદ રાજપૂતો પ્રથમ વખત આટલી વિશાળ સંખ્યામાં એકત્રિત થયા
Weiterlesen »
ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું સાબિત થયું, વર્લ્ડ લીવર ડેના દિવસે થયું 150 મું અંગદાનOrgan Donation : ‘વર્લ્ડ લીવર ડે’ ના દિવસે થયું 150 મું અંગદાન : એક લીવર, બે કીડનીનું દાન મળ્યું, અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ, ત્રણ વર્ષમાં ૧૫૦ અંગદાન કરાયા
Weiterlesen »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
Weiterlesen »
ધ્રુજાવી નાખે તેવો અકસ્માત! કારના ફુરચે ફુરચા, ખેંચીને મૃતદેહો કાઢ્યા, ભયાનક તસવીરો!ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે.
Weiterlesen »
આ દ્રશ્યો ગુજરાતને રડાવી દેશે! 10 લોકોના મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે...આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે.
Weiterlesen »