પૂર્વ ક્રિકેટર અને TMCના સાંસદ યુસુફ પઠાણ વિવાદમાં આવ્યા છે. સરકારે જમીન આપવાનો ઠરાવ નામંજૂર કર્યા છતાં યુસુફ પઠાણે તાંદલજામાં પોતાની ઘરની બાજુના પ્લોટ પર દીવાલ અને તબેલો બાંધી દીધો. યુસુફ પઠાણે વર્ષ 2012માં જમીન વેચાણે લેવાની માગ કરી હતી.
કોર્પોરેશનના પ્લોટ પર ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણે કબજો કરી લેતા ચારેબાજુ વિવાદ વકર્યો છે. કોર્પોરેશન એ યુસુફને જમીન આપવા ઠરાવ કર્યો પણ રાજ્ય સરકારે નામંજૂર કર્યો હતો. નામંજૂર કર્યા બાદ પણ યુસુફ પઠાણે પ્લોટ પર દીવાલ અને તબેલો બાંધી દીધો હતો.Belly Fat: પેટની ચરબી ઘટાડવી છે તો ડાયટમાં સામેલ કરો આ 5 શાકભાજી, બરફની જેમ ઓગળી જાશે ચરબીSTOCKS TO BUYજો કે પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુંમતે આ અંગેની દરખાસ્ત પણ મંજૂર કરાઈ હતી.
તાંદલજામાં તેના ઘરના બાજુના પ્લોટ પર દબાણ કરી દીધા હોવાનો આક્ષેપ થયો હતો.યુસુફ પઠાણે 2012માં જમીન વેચાણ લેવાની માગણી કરી હતી. પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે આ દરખાસ્ત મંજૂર પણ કરાઈ હતી. પ્રતિ ચોરસ મીટર 57,270ના પ્રીમિયમથી 978 ચો.મી જમીન ફાળવવામાં આવી હતી. યુસુફ પઠાણ પાસેથી પ્લોટ પાછો લેવા માટે પૂર્વ કોર્પોરેટર વિજય પવારે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને પત્ર લખી માંગણી કરી હતી. જોકે, યુસુફ પઠાણે કોર્પોરેશનનો પ્લોટ પોતાના ઘરમાં સમાવેશ કરી લીધો છે.
Former Cricketer Yusuf Pathan Vadodara Vadodara News Encroachment વડોદરા વડોદરા સમાચાર યુસુફ પઠાન Gujarati News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ગુજરાતની આ 23 જગ્યાઓ પર ભૂલથી પણ ન્હાવા ન જતા, મૂકાયો છે પ્રતિબંધVadodara New Notification : વડોદરા કલેક્ટરનું જાહેરનામું, જિલ્લામાં 23 સ્થળોએ પાણીમાં ન્હાવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ, અનેક લોકોના જીવ બાદ તંત્રનો નિર્ણય
Weiterlesen »
ચૂંટણી સમયે આ કેવું વર્તન? આખરે AAP નેતાએ કબૂલ્યું, સ્વાતિ માલીવાલ સાથે થઈ હતી ગેરવર્તણૂંકરાજ્યસભા સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા સ્વાતિ માલીવાલ તરફથી લગાવવામાં આવેલા આરોપો પર હવે પાર્ટીએ મૌન તોડ્યું છે.
Weiterlesen »
જાણીતી સિંગરનો દાવો, શાહરૂખ ખાન અને કરણ જોહર લંડન જઈ ચૂપચાપ કરતા હતા આ કામShahrukh Khan And Karan johar Relationship : ગાયિકા સુચિત્રાએ પોતાના પૂર્વ પતિ કાર્તિક કુમાર, બોલિવુડના કિંગ ખાન અને કરણ જૌહરના સંબંધો વિશે સ્ફોટક ખુલાસો કર્યો છે
Weiterlesen »
ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ અને કોંગ્રેસે કર્યા આ દાવાGujarat Exit Poll Result 2024 : એક્ઝિટ પોલના આંકડા બાદ ગુજરાતમાં બંને રાજકીય પાર્ટીઓએ પોતાને કેટલી બેઠકો મળશે તેનુ અનુમાન લગાવ્યું, કોંગ્રેસ અને ભાજપે આ દાવો કર્યો
Weiterlesen »
ફોટો પડાવવા આયા છો..., 2 દિવસ બાદ હોસ્પિટલ પહોંચેલા રૂપાલા પર મૃતકોના પરિવારજનો ધૂઆંપૂઆંParshottam Rupala: રાજકોટમાં TRP ગેમ ઝોન આગની ઘટના હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચર્ચામાં છે. 25 મેના રોજ લાગેલી આ આગકાંડમાં 27 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. આ આગ એટલી ભયાનક હતી કે મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા.
Weiterlesen »
મર્દ માણસ હોય તો જાહેરમાં રહેવું જોઈએ છુપાઈને નહી, પ્રતાપ દુધાતે ફરી કુંભાણી પર કર્યો પલટવારઅમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનુ મતદાન પુર્ણ થયા બાદ આજે પ્રથમ વખત અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઈન્ડિયા ગઠબંધનની આભાર દર્શન બેઠક મળી હતી. આ બેઠકમાં માજી સાંસદ વિરજી ઠુમ્મર, ઉમેદવાર જેની ઠુમ્મર તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Weiterlesen »