Petrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
ગુજરાતમાં આગામી 7 દિવસ ચાલશે વરસાદની સટાસટી! તોફાની સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓને ભગવાન બચાવે...દૈનિક રાશિફળ 22 ઓગસ્ટ: આજે મહેનતથી કામ પૂર્ણ થશે, દિવસભર લાભની તકો મળશે, વાંચો આજનું રાશિફળલખી રાખજો! આ વિસ્તારોમાં પડશે 10 ઈંચ જેટલો વરસાદ! તારીખ સાથે અંબાલાલે કરી નવી આગાહી Petrol - Diesel Price Today: પેટ્રોલ - ડીઝલ ના વધતા ભાવ ને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ - ડીઝલ ના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે.
સામાન્ય લોકો હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહતની આશા રાખી રહ્યા છે. જો કે કેન્દ્રીય ઓઈલ કંપનીઓ તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ રાહત મળે તેવું લાગતું નથી. તેલ કંપનીઓએ 22 ઓગસ્ટ 2024 માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. 22 ઓગસ્ટના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ એવા જ છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે, થોડા મહિના પહેલા ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે માર્ચમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
Petrol Diesel Oil Sector Oil Companies Union Budget 2024 Petrol Diesel Price Today પેટ્રોલ ડીઝલ ભાવ કિંમત ઓઈલ બજેટ ઓઈલ સેક્ટર તેલ કંપનીઓ ગુજરાત સમાચાર તાજા ભાવ પેટ્રોલ ડીઝલની કિંમત
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
Petrol-Diesel: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો ખિસ્સા ખાલી થશે કે બચશે બે પૈસા?Petrol-Diesel Price Today: આજે 4 ઓગસ્ટની વહેલી સવારે જ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરી દેવામાં આવ્યાં. શું તમે તમારા શહેરનો લેટેસ્ટ ભાવ જાણવા માંગો છો, તો બધી જ માહિતી તમને આ આર્ટિકલમાં મળી જશે...
Weiterlesen »
લાંબા સમયથી નહોંતા બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજે શું છે ઓઈલ સેક્ટરનો હાલPetrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવમાં બદલાવ થાય તેની સીધી અસર બજાર પર પડતી હોય છે. ત્યારે જોઈએ આજે શું છે પેટ્રોલ-ડીઝલનો લેટેસ્ટ ભાવ.
Weiterlesen »
શું સવાર પડતા જ તેલ કંપનીઓએ આપી ખુશખબર? જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવPetrol-Diesel Cheaper: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. ત્યારે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...
Weiterlesen »
Petrol-Diesel: વાહન લઈને બહાર નીકળતા પહેલાં એકવાર જાણી લેજો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવPetrol-Diesel Cheaper: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. ત્યારે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...
Weiterlesen »
રક્ષાબંધન પર સરકારે આપ્યા સારા સમાચાર? બહાર જતા પહેલા પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ ખાસ જાણોઆજે રક્ષાંબધન છે. અને સવાર સવારમાં ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ જાહેર કરી દીધા છે. 19 ઓગસ્ટના રોજ દેશભરના કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો છે. જો કે રાષ્ટ્રીય સ્તર પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી.
Weiterlesen »
મહિનો બદલાતા પહેલાં જ બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કેટલાં ઘટ્યાંPetrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત બદલાવ થતાં હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મોંઘવારી વધારવામાં મહત્ત્વ પૂર્ણ ભાગ ભજવે છે. ત્યારે જાણીએ કે આ વખતે શું છે તાજો ભાવ...તમને નફો થશે કે નુકસાન...?
Weiterlesen »