Surat Train Accident : સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રમાં મોટો ખુલાસો.. માહિતી આપનાર રેલવે કર્મચારીએ જ રચ્યું હતું કાવતરુ... જાણકારી આપીને પ્રમોશન મેળવવા માટે ઘડ્યો હતો પ્લાન.. પોલીસે કુલ ત્રણ શખ્સની કરી અટકાયત..
Manjummel BoyshealthRhea Singha સુરત ના કીમ નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરત કીમ-કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાના કાવતરમાં રેલવે કર્મચારી જ આરોપી હોવાનું સામે આવ્યું છે. પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી. રેલવે કર્મચારી સુભાષે આખું ષડયંત્ર રચ્યું હતું. રેલકર્મીએ જ પેડલોક કાઢ્યાનો ઘટસ્ફોટ કર્યો. NIA-ATSને શરૂઆતથી જ સુભાષ પર શંકા હતી. આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે.
સુરતની કીમ કોસંબા રેલવેના પાટા પર જોગલ ફિશ પ્લેટ અને એઆરસી પેડ લોક ખોલી અપલાઈન પર મૂકી દેવાયા હતા. તારીખ 21 સપ્ટેમ્બર, 2024 ના રોજ આશરે 5 વાગ્યાં આસપાસ આ ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અનુસંધાને કીમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ સુરત ગ્રામ્ય એસઓજીને સોંપાઈ હતી. એલસીબી, એસઓજી, પેરોલ તથા લોકલ પોલીસ સ્ટેશન અને જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનની અલગ અલગ મુખ્ય 5 ટીમો અને બીજી 16 ટીમ કામે લાગીહ તી. જેમાં ગુનાવાળી જગ્યાની આસપાસ ગ્રીડ સર્ચ કરાવતા કોઈ ગુનાને લગત ચીજવસ્તુ મળી ન હતી.
Train Accident Breaking News સુરત ટ્રેન અકસ્માત Kim Kosamba Train Derailment Conspiracy Case Kim Station Train Derailment Railway Employee રેલવે કર્મચારી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
અમદાવાદને સાવ અડીને આવેલી મહામૂલી 500 એકરની જમીન માટે લેવાયો મોટો નિર્ણયOlympic 2036 : 2029નું યુથ ઓલિમ્પિક અને 2036ની ઓલિમ્પિક રમતો રમાડાશે, જેના માટે ગોધાવીની 500 એકરની જમીનને પ્રતિબંધિત સંસ્થાકીય, રમતગમત અને આનંદપ્રમોદની પ્રવૃત્તિઓ માટે રિર્ઝવ જાહેર કરાઈ
Weiterlesen »
કરોડો રૂપિયા બચાવશે ગુજરાત સરકાર : સરકારી ઈમારતો માટે લેવાયો મોટો નિર્ણયSolar Rooftop System on government offices : વર્ષ 2024-25માં રાજ્યની વિવિધ સરકારી ઈમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે... અત્યાર સુધી 56.8 મેગાવોટ ક્ષમતાની 3 હજારથી વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી...
Weiterlesen »
આંટી ઘૂંટીમાં ફસાયા વિના સરળ ભાષામાં સમજો, ગુજરાત સરકારે ખેડૂતો માટે શું લીધો મોટો નિર્ણય?ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.
Weiterlesen »
ગુજરાત માટે મોટો ખતરો! વાવાઝોડા ASNA અંગે થયો ચોંકાવનારો ખુલાસો, વૈજ્ઞાનિકો ચિંતામાં...આવું કઈ રીતે શક્ય?ગુજરાત પાસે અરબ સાગરમાં એક એવી ઘટના ઘટી છે જેણે હવામાન વૈજ્ઞાનિકોને પણ અચંબિત કરી દીધા છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પૂર્વ સચિવ માધવન રાજીવનને પણ એક્સ હેન્ડ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું છે કે ઉત્તરી અરબ સાગર પર બનેલી સિસ્ટમને જોઈને હું ચોંકી ગયો છું.
Weiterlesen »
રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબાને જન્મદિવસે આપી સૌથી મોટી ભેટ! હવે નવી પીચ પર રમશેRavindra Jadeja Joins BJP : T20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મોટો નિર્ણય લીધો છે, જાડેજાએ T20 વર્લ્ડ કપ 2024 બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
Weiterlesen »
અંબાલાલ પટેલની તબિયત લથડી! અફવાઓનું વાવાઝોડું ફૂંકાતા આગાહીકારે કરી સ્પષ્ટતાAmbalal Patel Fake News : એકદમ સ્વસ્થ છે અંબાલાલ કાકા... માંદગીના સમાચાર વાયરલ થયા બાદ ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાતે જ સ્પષ્ટતા કરી!
Weiterlesen »