Ravindra Jadeja Joins BJP : T20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મોટો નિર્ણય લીધો છે, જાડેજાએ T20 વર્લ્ડ કપ 2024 બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
હવે જાડેજા પત્ની રીવાબા સાથે નવી રાજકીય ઈનિંગની શરૂઆત કરશેબાપ રે! તાનાશાહ કીમ જોંગનો વધુ એક ક્રુરતાભર્યો આદેશ, 30 અધિકારીઓને ફાંસીના માંચડે લટકાવ્યાઆ બિલાડીના 'મળ' માંથી બને છે દુનિયાની સૌથી મોંઘી કોફી! કરોડપતિઓ શોખથી પીવે છે, ભાવ સાંભળીને...'સ્ત્રી 2'ની અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે આ અભિનેતા! લગ્નને લઈને શું છે અભિનેત્રીનું પ્લાનિંગ; જણાવ્યું ક્યારે બનશે દુલ્હન
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે તેણે રાજકારણમાં એન્ટ્રી કરી છે. રવિન્દ્ર જાડેજા હવે ભારતીય જનતા પાર્ટી ના સભ્ય બન્યા છે. જાડેજાના પત્ની રીવાબાએ આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે. ત્યારથી રવિન્દ્ર જાડેજા ચર્ચામાં આવ્યા છે.ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રાજનીતિમાં ડગ માંડ્યા છે. સ્ટાર ક્રિકેટરની પત્ની રીવાબા જાડેજા પહેલાથી જ જામનગરના ધારાસભ્ય છે.
Rivaba Jadeja Bjp Jamnagar રવિન્દ્ર જાડેજા રવીન્દ્ર જાડેજા જામનગર રીવાબા જાડેજા ભારતીય ક્રિકેટર ભાજપ સદસ્યતા અભિયાન Gujarati News Indian Cricket Player MLA Gujarat Politics Ravindra Jadeja Wife Rivaba Shared The News On X રવિન્દ્ર જાડેજા BJP નો સભ્ય બન્યો રિવાબા જાડેજાએ માહિતી શેર કરી Ravindra Jadeja Joins Bjp Cricketer Become Politician રવિન્દ્ર જાડેજાની રાજકારણમાં એન્ટ્રી ક્રિકેટમાંથી સંન્યાસ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટMpox scare in India : મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા છે, તે કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું છે
Weiterlesen »
ગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટDiu Beach Ban Lifted : દીવના તમામ બીચ પર ગત પહેલી જૂનથી 3 મહિના માટે નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે હવે હટાવી લેવાયો છે, તહેવારોમાં હવે દીવ ફરવાની મજા માણી શકશો
Weiterlesen »
ગુજરાત સરકારની મોટી ભેટ : ગુજરાતના સૌથી મોટા ટુરિસ્ટ સ્પોટ સુધી પહોંચવા બનાવાશે હાઈસ્પીડ કોરીડોરVadodara To Statue Of Unity : વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૩૮૨ કરોડ રૂપીયા ફાળવવા મંજૂરી આપી
Weiterlesen »
હવામાન કે અંબાલાલ નહીં ખુદ ગુજરાતના મુખ્યમંત્રીએ આપી વરસાદ અંગે સૌથી મોટી ચેતવણી!Havy Rainfall in Gujarat: ગુજરાતમાં હાલ મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. વરસાદને કારણે અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં પરિસ્થિતિ વધુ ને વધુ વિકટ બની રહી છે. ત્યારે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી દીધી છે સૌથી મોટી ચેતવણી...
Weiterlesen »
ખેડૂતોની આવક વધારવા લેવાયો મોટો નિર્ણય, દેશભરના ખેડૂતોને મોદી કેબિનેટે આપી 7 મોટી ભેટઅશ્વની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટે ખોરાક અને પોષણના પાક વિજ્ઞાનને સમર્પિત રૂ. 3,979 કરોડની યોજનાને મંજૂરી આપી છે. આ સાથે 2,817 કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી આપવામાં આવી હતી.
Weiterlesen »
2029માં પણ ફરી પ્રધાનમંત્રી બનશે નરેન્દ્ર મોદી? 5 વર્ષ પહેલા જ આપી દીધો સંકેત, જાણો શું કહ્યુંપીએમ મોદીએ ઈશારામાં એ વાતનો સંકેત આપી દીધો છે કે પાંચ વર્ષ બાદ કેન્દ્રમાં કોની સરકાર હશે અને તેઓ 2029માં ચોથીવાર સત્તા પર પાછા ફરશે કે નહીં.
Weiterlesen »