Gujarat Heart Attack News Today: ગુજરાતના વિવિધ શહેરોમાં ગુરુવારે ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. રાજકોટમાં એક સગીર અને યુવકનું મોત થયું છે અને નવસારીમાં પણ હાર્ટ એટેકના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં હર્ષિલ ઘોરી નામના 17 વર્ષના સગીરનું મોત થયું હતું.
Gujarat Heart Attack News: હાર્ટ એટેક ના ખતરા વચ્ચે ગુજરાતના બે શહેરો નવસારી અને રાજકોટમાં હૃદય રોગથી ત્રણ લોકોના એક જ દિવસમાં મોત થયા છે. આ ઘટનાથી લોકોમાં ડરનો માહોલ બન્યો છે, કારણ કે ત્રણેય મોતમાં એક સગીર છે.Alejandra Marisa Rodriguez
Photos: આ વૃદ્ધ મહિલાની સુંદરતા આગળ તો રૂપસુંદરીઓ પણ પાણી ભરે, જીત્યો મિસ યુનિવર્સનો ખિતાબ, ઉંમર જાણી દંગ રહેશો1 વર્ષ બાદ બુધ પોતાની પ્રિય રાશિ મિથુનમાં કરશે પ્રવેશ, આ જાતકો માટે શરૂ થશે ગોલ્ડન ટાઈમગુજરાતના વિવિધ શહેરોમાં ગુરુવારે ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. રાજકોટમાં એક સગીર અને યુવકનું મોત થયું છે અને નવસારીમાં પણ હાર્ટ એટેકના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં હર્ષિલ ઘોરી નામના 17 વર્ષના સગીરનું મોત થયું હતું.
નવસારીમાં બાઇક પર જઈ રહેલા એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. આ વ્યક્તિની ઓળખ 34 વર્ષીય નરેન્દ્ર કુમાર દિનેશભાઈ ઋષિ તરીકે થઈ છે, જે HDFCમાં ફિલ્ડ વર્કર હતા. હાર્ટ એટેકના કારણે તે બાઇક પરથી પડી જતાં જ સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવકના મૃતદેહમાંથી જરૂરી સેમ્પલ લઈને મોતનું ચોક્કસ કારણ તપાસવામાં આવી રહ્યું છે.
Heart Attack Gujarat Covishield Vaccine Vaccine Side Effect GUJARAT NEWS Heart Attack Rajkot News Gujarat Hindi News Gujarat Latest News Heart Attack Death Death Due To Heart Attack Heart Attack News WHO ગુજરાત સમાચાર હાર્ટ એટેક હાર્ટ એટેક રાજકોટ સમાચાર ગુજરાત હિન્દી સમાચાર હાર્ટ એટેક સમાચાર ગુજરાત સમાચાર ગુજરાતના તાજા સમાચાર WHO गुजरात न्यूज हार्ट अटैक हृदयाघात राजकोट न्यूज गुजरात हिंदी न्यूज हार्ट अटैक न्यूज गुजरात समाचार गुजरात ताजा समाचार डब्ल्यूएचओ
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
ગુજરાતમાં આપણે બધી સીટ જ નહીં એક-એક બુથ જીતવાના છે, બનાસકાંઠામાં બોલ્યા પીએમ મોદીLoksabha Election 2024: ગુજરાતમાં આજથી પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. પીએમ મોદીએ બનાસકાંઠાના ડીસામાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે છેલ્લા 10 વર્ષની સિદ્ધિઓ સાથે કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યાં હતા.
Weiterlesen »
સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
Weiterlesen »
આ દ્રશ્યો ગુજરાતને રડાવી દેશે! 10 લોકોના મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે...આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે.
Weiterlesen »
Bird Flu Virus: લોકોમાં ચિંતાની લહેર!!! પેશ્ચ્યુરાઇઝ દૂધમાંથી મળ્યા બર્ડ ફ્લૂ વાયરસના અંશpasteurized milk: : આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે એક મહિનાથી ઓછા સમય પહેલાં અમેરિકાના ઘણા રાજ્યોની ડેરી ગાયોમાં પહેલીવાર બર્ડ ફ્યૂલના H5N1 સ્ટ્રેનની ખબર પડી છે.
Weiterlesen »
ધ્રુજાવી નાખે તેવો અકસ્માત! કારના ફુરચે ફુરચા, ખેંચીને મૃતદેહો કાઢ્યા, ભયાનક તસવીરો!ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે.
Weiterlesen »
કોના લીધે રાજકોટમાં પણ સુરતવાળી થવાની હતી તૈયારી? કોંગ્રેસના જ દિગ્ગજ નેતાએ કર્યો મોટો ધડાકોગુજરાતમાં લોકસભા ચૂંટણીનો રોમાંચ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. કુલ 26 બેઠકોમાંથી એક સુરત બેઠક તો મત પડ્યા વગર જ ભાજપના ફાળે જતી રહી. જેમાં કોંગ્રેસના જ નેતા નિલેશ કુંભાણીની પાછલા બારણાની રમત કામ કરી ગઈ હોવાનું કહેવાય છે. કારણ કે આ જ કુંભાણી હવે ભાજપમાં જોડાશે તેવી પણ વાતો થઈ રહી છે.
Weiterlesen »