બિપોરજોય અને તૌકતે કરતા વધુ ભયાનક વાવાઝોડું ગુજરાતમાં, એવી અસર કરશે કે વિનાશ વેરશે

Arabian Coast Nachrichten

બિપોરજોય અને તૌકતે કરતા વધુ ભયાનક વાવાઝોડું ગુજરાતમાં, એવી અસર કરશે કે વિનાશ વેરશે
Arabian SeaArabian Sea Weather UpdateCyclone
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 31 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 130%
  • Publisher: 63%

Cyclone Alert Heavy Rain : ગુજરાતનું મહાકાય ડીપ ડિપ્રેશન ભયંકર સાયક્લોનમાં ફેરવાશે, કચ્છ પર છે વાવાઝોડાની આંખ, આ આંખ સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર તબાહી મચાવશે... કચ્છ અને સૌરાષ્ટ્ર માટે આજનો દિવસ છે ભારે

lifestyle Cyclone AlertNational Sports Day: માનસિક સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થાય છે સ્પોટ્સ? જાણો

ગુજરાતીઓ બચી ગયા.... રાજ્ય માટે રાહતના સમાચાર એ છે કે એમપીથી ગુજરાત પહોંચેલું ડીપ ડીપ્રેશન હવે ભયંકર સાયક્લોનમાં ફેરવાશે. 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની વચ્ચે ગુજરાતમાં કચ્છમાં સાયક્લોનની આંખ બની રહી છે. આ ડીપ ડીપ્રેશન ધીમેધીમે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. 31મી બાદ ડીપ ડીપ્રેશન સાયક્લોનમાં ફેરવાઈને ઓમાન પર ત્રાટકશે. ગુજરાતમાં હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડએલર્ટ જાહેર કરાઈ છે. ગુજરાત માટે રાહતના સમાચાર એ છેકે ડીપ્રેશન ગુજરાત પરથી નીકળી ગયા બાદ સાયક્લોનમાં ફેરવાશે.

રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદને કારણે સ્થિતિ વણસી છે. રાજ્યમાં 28 લોકોના મોત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરી છે, જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત પર 'ડીપ ડિપ્રેશન' રચાયું છે. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે.ગુજરાતના વડોદરામાં સ્થિતિ વણસી જતાં સેનાએ ચાર્જ સંભાળ્યો છે.

હવામાન વિભાગે રાજ્યમાં 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે અને 42 હજારથી વધુ લોકોને બચાવીને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે આ સાયક્લોનની ઓછી અસર ગુજરાત પર થશે. આજે અને કાલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીCloths stainગુજરાતમાં મેઘતાંડવ! અનેક જિલ્લાઓમાં કટોકટીની પરિસ્થિતિ, 24 કલાકમાં 13 હજાર લોકો તો..

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Arabian Sea Arabian Sea Weather Update Cyclone Cyclone Asna Cyclone Asna Prediction Cyclone Formation In Arabian Sea Cyclone Naming Cyclone To Develop In Arabian Sea On Friday Deep Depression Over Saurashtra-Kutch વાવાઝોડું ત્રાટકશે ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે આસ્ના વાવાઝોડું અરબી સમુદ્રમાં વાવાઝોડું ભારે વરસાદ કચ્છ ડીપ ડિપ્રેશન હવામાન વિભાગ ભારે વરસાદની આગાહી ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

હવે કચ્છ અને ઉનામાં પણ સંભળાશે સિંહની ગર્જના, ગુજરાતમાં વધુ બે લાયન સફારીને મંજૂરીહવે કચ્છ અને ઉનામાં પણ સંભળાશે સિંહની ગર્જના, ગુજરાતમાં વધુ બે લાયન સફારીને મંજૂરીગુજરાતનું ગૌરવ એવા સિંહ હવે કચ્છમાં જોવા મળશે. સૌરાષ્ટ્રમાં ઉના અને કચ્છમાં નારાયણ સરોવર પાસે લાયન સફારીને મંજૂરી. સિહોની સંખ્યા વધતા ઉનાળામાં જંગલ બહાર ધસી આવે છે ત્યારે એના ઉછેર કેન્દ્ર વધારવા માટેની યોજના. નારાયણ સરોવર પાસે આશરે 250-280 હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક આકાર થશે.
Weiterlesen »

ગુજરાતના આ વિસ્તાર સાથે વરુણદેવે વેર વાળ્યું! એક સાથે ઝિંકી દીધો અધધ...18 ઈંચથી વધુ વરસાદગુજરાતના આ વિસ્તાર સાથે વરુણદેવે વેર વાળ્યું! એક સાથે ઝિંકી દીધો અધધ...18 ઈંચથી વધુ વરસાદGujarat Monsoon News: ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૦૫ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૨૬ ટકા અને સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૬ ટકાથી વધુ વરસાદ નોંધાયો
Weiterlesen »

ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!Weather Updates : હાલ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી, જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ પણ ગુજરાતમાં હાલ માત્ર હળવા વરસાદની આગાહી કરી રહ્યાં છે
Weiterlesen »

દારૂ અને ડ્રગ્સમાં વાહન પકડાશે તો ગુજરાત સરકાર કરી નાંખશે હરાજી, બહાર પાડ્યો વટહૂકમદારૂ અને ડ્રગ્સમાં વાહન પકડાશે તો ગુજરાત સરકાર કરી નાંખશે હરાજી, બહાર પાડ્યો વટહૂકમડ્રગ્સ માફિયાઓ અને બુટલેગરો ચેતી જજો...બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત સરકારે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. જી હાં બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓની ગાડીઓની સરકાર હરાજી કરશે. નશીલા પદાર્થ ભરેલી ગાડી પોલીસ જપ્ત તો કરશે જ પણ ચાર્જશીટ દાખલ થયા પછી સરકાર ગાડીઓની હરાજી કરશે.
Weiterlesen »

100 વર્ષ બાદ 3 શક્તિશાળી ગ્રહની ત્રિપુટી બનાવશે અત્યંત ખતરનાક 2 યોગ, આ રાશિવાળાને ધનહાનિના યોગ100 વર્ષ બાદ 3 શક્તિશાળી ગ્રહની ત્રિપુટી બનાવશે અત્યંત ખતરનાક 2 યોગ, આ રાશિવાળાને ધનહાનિના યોગવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે અશુભ અને શુભ યોગોનું નિર્માણ કરતા હોય છે. જેની અસર તમામ 12 રાશિઓની સાથે દેશ દુનિયામાં પર પડતી હોય છે. અત્રે જણાવવાનું કે આ મહિને સૂર્ય અને શનિ સમસપ્તક યોગ બનાવશે. કારણ કે તે સાતમા ભાવમાં સંચાર કરતી વખતે બંને એક બીજા તરફ જોતા હશે.
Weiterlesen »

નાગરિકોએ વેરો ભરવો જ ન પડે એવું બની શકે? નાણામંત્રીએ કહ્યું- હું ઈચ્છું છું કે ટેક્સ ઝીરો થઈ જાય પણ...નાગરિકોએ વેરો ભરવો જ ન પડે એવું બની શકે? નાણામંત્રીએ કહ્યું- હું ઈચ્છું છું કે ટેક્સ ઝીરો થઈ જાય પણ...બિઝનેસમેન હોય કે નોકરીયાત...સરકારના ટેક્સેશન સિસ્ટમ અંગે લોકો અવારનવાર ફરિયાદ કરતા જોવા મળે છે. વધુ પડતા ટેક્સની ફરિયાદો વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તેમની એવી ઈચ્છા છે કે ટેક્સને લગભગ ઝીરો કરી દેવામાં આવે.
Weiterlesen »



Render Time: 2025-02-25 05:00:44