ભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશે

Maharastra Elections Nachrichten

ભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશે
Jharkhan ElectionsElection Commission Of IndiaMaharashtra-Jharkhand Election Dates
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 60 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 93%
  • Publisher: 63%

Maharashtra-Jharkhand Election Dates : મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં ખાલી પડેલી વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત... ગેનીબેન આ બેઠક પર હતા ધારાસભ્ય

lifestyledhanteras 2024

ધનતેરસ પર બની રહ્યો છે લક્ષ્મી નારાયણ યોગ, આ જાતકો પર મહેરબાન રહેશે માતા લક્ષ્મી, કરિયર અને બિઝનેસમાં મળશે ખુબ લાભ500 વર્ષ બાદ દિવાળી પર ગુરૂ અને શનિ ચાલશે ઉલ્ટી ચાલ, આ જાતકોને મળશે અઢળક લાભ, કરિયર-કારોબારમાં પ્રગતિનો યોગ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બર અને ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે. ત્યારે ગેનીબેનની ભવ્ય જીત બાદ ખાલી પડેલી વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરાઈ છે. વાવ વિધાનસભાની બેઠક પર 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. ભાજપ અને કોંગ્રેસ માટે આ પેટાચૂંટણી ખરાખરીનો જંગ સાબિત થશે.ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત થઈ છે.

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી વિજેતા બન્યા હતા. જેથી તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. નિયમ મુજબ રાજીનામાના છ મુજબ ખાલી પડેલી સીટ પર ચૂંટણી યોજવી ફરજિયાત છે. જેથી આજે ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખોની સાથે વાવની ખાલી પડેલી બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે, જેના પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે.ભાજપ અને કોંગ્રેસ માટે વાવની પેટાચૂંટણી વટનો સવાલ બની રહેશે. આ બેઠક પર ગેનીબેનનનો વર્ષ 2027 થી દબદબો છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Jharkhan Elections Election Commission Of India Maharashtra-Jharkhand Election Dates Press Conference Vav Vidhansabha Byelection વાવ વિધાનસભાની પેટાચૂંટણી ચૂંટણી પંચ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ઝારખંડ વિધાનસભા ચૂંટણી Elections Gujarat Elections Gujarat Local Body Elections Vav Byelection વાવ વિધાનસભા પેટાચૂંટણી વાવ પેટાચૂંટણી ખરાખરીનો જંગ ભાજપ હાર્યું Vav Vidhansabha Byelection Gujarat Politics

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Election 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર, આ તારીખે થશે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામElection 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર, આ તારીખે થશે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામAssembly Election 2024: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થવાની સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વધુ બે રાજ્યોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાશે.
Weiterlesen »

ગુજરાતમાં સરકારી ભરતીની નવી જાહેરાત, આ વિભાગમાં 3517 ખાલી પડેલી જગ્યાઓ ભરાશેગુજરાતમાં સરકારી ભરતીની નવી જાહેરાત, આ વિભાગમાં 3517 ખાલી પડેલી જગ્યાઓ ભરાશેShikshan Sahayak Bharti 2024 : ધોરણ 9 અને 10 માટે ભરતી જાહેર કરાઈ... સરકારી શાળામાં 1200, ગ્રાન્ટેડ શાળામાં 2317 જગ્યાએ ભરાશે... કુલ 3 હજાર 517 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે... 24 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે
Weiterlesen »

જમ્મુ કાશ્મીરમાં ભાજપના આ ઉમેદવારે કર્યો કમાલ, મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક પર જીતનો પરચમ લહેરાવ્યોજમ્મુ કાશ્મીરમાં ભાજપના આ ઉમેદવારે કર્યો કમાલ, મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક પર જીતનો પરચમ લહેરાવ્યોJammu Kashmir Result: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો મળ્યો છે કારણ કે પ્રદેશની 90 બેઠકોમાંથી હાલ ભગવા પક્ષને 29 સીટો મળી છે. જ્યારે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને બહુમતી સાથે 49 સીટો મળી છે. જો કે આ બધામાં જમ્મુ ક્ષેત્રમાં આવનારી કિશ્તવાડ સીટ ખુબ ચર્ચામાં છે.
Weiterlesen »

હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર, દિગ્ગજોનું ભાવી EVMમાં સીલ થશેહરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર, દિગ્ગજોનું ભાવી EVMમાં સીલ થશેહરિયાણા વિધાનસભા ચૂંટણી માટે શનિવારે મતદાન થશે. આ વખતે પણ મુકાબલો ટાઈટ રહી શકે છે. આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ 89-89 સીટો પર લડી રહ્યાં છે. તો આમ આદમી પાર્ટી 88 સીટો પર મેદાનમાં છે. આ સિવાય સ્થાનિક પાર્ટીઓ પણ ચૂંટણી લડી રહી છે.
Weiterlesen »

દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી હતી કે, રામગોપાલ વર્માને કહીને તારી ફિલ્મ બનાવી દઈશ ‘એક થા MLA!’Baba Siddique Death News LIVE : એક તરફ જ્યાં બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી છે, ત્યાં બીજી તરફ આ હત્યાકાંડનું કનેક્શન અંડરવર્લ્ડ ડોન દાઉદ સાથે પણ જોડવામાં આવી રહ્યુ છે
Weiterlesen »

દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!દિવાળી બાદ ગુરુ બૃહસ્પતિ ચંદ્રમાના નક્ષત્ર રોહિણીમાં પ્રવેશ કરવાના છે. આવામાં આ ત્રણ રાશિવાળાને બિઝનેસ, નોકરીમાં ખુબ લાભ થશે.
Weiterlesen »



Render Time: 2025-02-24 10:05:49