વરસાદની સિઝનમાં મોકો મળે તો જરૂર જજો, અહીં છે 5 હજાર વર્ષ જુનું દુર્લભ પારિજાતનું ઝાડ!

India Nachrichten

વરસાદની સિઝનમાં મોકો મળે તો જરૂર જજો, અહીં છે 5 હજાર વર્ષ જુનું દુર્લભ પારિજાતનું ઝાડ!
TouristUttar PradeshBarabanki
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

Barabanki Beautiful Places: બારાબંકી ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી માત્ર 30 કિલોમીટરના અંતરે આવેલું છે. તમે અહીં ઘણા નવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. આટલું જ નહીં, બારાબંકીમાં ઘણી નાની જગ્યાઓ છે, જેને જોઈને તમારો દિવસ બની જશે. ઘણા ઐતિહાસિક સ્થળો પણ ત્યાં હાજર છે.

બારાબંકી નું કિંતૂર સ્થળ પણ પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે પાંડવો આ સ્થાન પર તેમના વનવાસ દરમિયાન તેમની માતા સાથે અહીં રહ્યા હતા. આ સ્થળનું નામ પાંડવોની માતાના નામ પરથી કિંતૂર રાખવામાં આવ્યું છે. બારાબંકી નું મહાદેવ મંદિર એક પ્રાચીન મંદિર છે. મહાભારત ગ્રંથમાં પણ આ મંદિરનો ઉલ્લેખ છે. પૌરાણિક કથાઓમાં એવું કહેવાય છે કે એક બ્રાહ્મણે અહીં શિવલિંગની શોધ કરી અને મંદિર બનાવ્યું. બારાબંકી નું મસૌલી ઐતિહાસિક દૃષ્ટિકોણથી ઘણું પ્રખ્યાત છે. આ પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની રફી અહમદ કિડવાઈનું ગામ છે.

જો તમે બારાબંકીની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો તમારે અહીં પારિજાતનું વૃક્ષ ચોક્કસ જોવું જોઈએ. એવું કહેવાય છે કે આ વૃક્ષ લગભગ 5 હજાર વર્ષ જૂનું છે.દેવા બારાબંકીના સુંદર અને પ્રખ્યાત સ્થળોમાંથી એક છે જેની મુલાકાત લેવી જ જોઇએ. આ સ્થળ દેવા શરીફના નામથી પણ પ્રખ્યાત છે. આ તીર્થસ્થળ હાજી અલી શાહની યાદમાં બનાવવામાં આવ્યું છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Tourist Uttar Pradesh Barabanki Beautiful Places Photos બારાબંકી તસવીરો પ્રવાસીઓ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

મુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીમુંબઈની સિસ્ટમ હવે ગુજરાતમાં વરસાદ લાવશે, આવી ગઈ અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel Prediction : રાજ્યમાં આજથી ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 7થી 8 ઈંચ વરસાદનું અનુમાન...તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે છૂટોછવાયો વરસાદ
Weiterlesen »

અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ ઉંચકાયું, આ વિસ્તારોમાં મળી રહ્યાં છે સસ્તામાં અર્ફોડેબલ ઘરઅમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ ઉંચકાયું, આ વિસ્તારોમાં મળી રહ્યાં છે સસ્તામાં અર્ફોડેબલ ઘરAhmedabad Property Market Investment : અમદાવાદ દેશના 8 મહાનગરોમાં સૌથી સસ્તુ શહેર સાબિત થયું છે, ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણીના ભાવે પ્રોપર્ટી મળે છે, જેની કિમત ઓછી છે
Weiterlesen »

હવે ગુજરાતમાં આ જ જોવાનું બાકી હતું! ગાંધીનગરનું આખે આખું ગામ વેચી માર્યુંહવે ગુજરાતમાં આ જ જોવાનું બાકી હતું! ગાંધીનગરનું આખે આખું ગામ વેચી માર્યુંDahegam Village selling scam : માનવામાં ન આવે તેવી ઘટના બની છે, એક તરફ સરકાર ઉદ્યોગપતિઓને લ્હાણી કરી રહી છે, તો બીજી તરફ ગાંધીનગરનું એક ગામ આખેઆખુ વેચાઈ ગયું છે
Weiterlesen »

દિલ્હીમાં વગર વરસાદે આવ્યું પૂર, ઉપરવાસમાં વરસેલા વરસાદે ઉત્તર પ્રદેશની હાલત ખરાબ કરી નાંખીદિલ્હીમાં વગર વરસાદે આવ્યું પૂર, ઉપરવાસમાં વરસેલા વરસાદે ઉત્તર પ્રદેશની હાલત ખરાબ કરી નાંખીFlood News : 9 રાજ્યોમાં ભારે વરસાદની છે આગાહી, આ વચ્ચે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હીમાં ભારે વરસાદથી તબાહી મચી છે, યૂપીના 12 જિલ્લાના લગભગ 800 ગામડાઓમાં પૂરની સ્થિતિ
Weiterlesen »

અમરેલીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા, આવી ગઈ અંબાલાલની ઘાતક આગાહીઅમરેલીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા, આવી ગઈ અંબાલાલની ઘાતક આગાહીGujarat Weather Forecast : રાજ્યમાં ધમાકેદાર વરસાદની વાટ જોવાઈ રહી છે. છેલ્લાં 24 કલાકમાં માત્ર 77 તાલુકામાં વરસાદ વરસ્યો છે
Weiterlesen »

રોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહીરોહિત શર્માની જેમ મેઘરાજાની ધુઆંધાર ઈનિંગ! બહાર નીકળતા પહેલાં જાણી લેજો હવામાનની આગાહીWeather Forecast: આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી...આ તારીખ સુધી ગુજરાતમાં છે ભારે વરસાદની આગાહી! સ્થિતિને પહોંચી વળવા ઘડાયો એક્શન પ્લાન..
Weiterlesen »



Render Time: 2025-02-25 17:08:09