સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો કિસ્સો : ગુરુકુળના સંતે મહિલા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભપાત કરાવ્યો

Khirsara Gurukul Rape Case Nachrichten

સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો કિસ્સો : ગુરુકુળના સંતે મહિલા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભપાત કરાવ્યો
KhirsaraSwaminarayan Gurukul Controversyજેતપુર
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 83 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 131%
  • Publisher: 63%

Khirsara Gurukul Rape Case : વડતાલ બાદ હવે રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના 2 લંપટ સાધુઓની પાપલીલાનો થયો પર્દાફાશ, ધર્મસ્વરૂપ અને નારાયણ સ્વરૂપ નામના લંપટ ગુરુ સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો કિસ્સો : ગુરુકુળના સંતે મહિલા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભપાત કરાવ્યો

દૈનિક રાશિફળ 16 જૂન:આજે કર્ક રાશિના લોકો માટે સંતોષ અને શાંતિનો દિવસ, વાંચો આજનું રાશિફળLaxmi Narayan Yog: બુધ-શુક્રની યુતિથી બન્યો લક્ષ્મી નારાયણ યોગ, 3 જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ, મળશે ડબલ ફાયદોઆગામી 6 દિવસ ગુજરાતના આ જિલ્લાઓ સાવધાન! કાચા મકાનોના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે!સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની લંપટલીલાના કિસ્સા વધી રહ્યાં છે. વડોદરા બાદ હવે રાજકોટના ખીરસરા ગુરુકુળના સ્વામીનારાયણ સંતો સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામ ખાતે બનાવ બન્યો છે. ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી 376 , 313, 114 અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ નોંધાયેલા 24 કલાકથી વધુ સમય વિત્યો હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓના નામ જાહેર કરવા બાબતે પોલીસની મનાઈ ફરમાવાઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ધરમસ્વરુપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને મયુર કાસોદરિયા સામે ફરિયાદ નોંધાઈ છે.

આ બાદ સ્વામીએ મહિલાને લગ્ન કરવાની વારંવાર લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. હું તારી સાથે લગ્ન કરી લઈશ તે પ્રકારની વાતોમાં ફસાવીને ગેસ્ટ રૂમમાં જ લગ્ન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્વામીએ કહ્યું હતું કે હવે હું તારો કાયદેસરનો પતિ કહેવાવ જેથી તારા પર મારો હક છે તેમ કહીને મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા.ધરમસ્વરૂપદાસ સ્વામીએ મહિલાને એમ પણ કહ્યું હતું કે, આપણે સમાજમાં કાયદેસર લગ્ન ન કરી શકીએ, પરંતું આપણે સાધુ સાધ્વી થઈને રહેવાનું છે.

આ બાદ બંને વચ્ચે સંબંધો બિચક્યા હતા. ધરમસ્વરૂપદાસ સ્વામી, નારાયણસ્વરૂપદાસ સ્વામી તેમજ મયુર કાસોદરીયા ત્રણેય મળીને મહિલાને ધમકાવી હતી કે, જો તું આ વાત કોઈને કરીશ તો અમે તને જોઈ લઈશું સમાજમાં બદનામી કરીને તને જીવવા જેવી નહીં રહેવા દઈએ. જે બાદ મહિલાએ ફરિયાદ દાખલ કરી છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Khirsara Swaminarayan Gurukul Controversy જેતપુર ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ ગર્ભપાત સ્વામીએ યુવતીને ગર્ભવતી બનાવી Upleta Gurukul Swami Molest Woman Rajkot Swaminarayan Gurukul Rajkot News Gujarat News Rajkot Todays News રાજકોટના સ્વામીનારાયણના સંત ખીરસરા ઘેટીયા ગામ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના આજના સમાચાર ધર્મસ્વરૂપદાસ સ્વામી Vadtal Swami સ્વામીની લંપટલીલા લંપટ સ્વામી લંપટ સાધુ સ્વામીનારાયણ સંતોની લંપટલીલા પીડિતા વડતાલ સ્વામીનારાયણ મંદિર Vadtal Swaminarayan Temple સ્વામીનારાયણ સંત Swaminarayan Temple Raped The Girl યુવતી પર દુષ્કર્મ

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

ફિલિપાઈન્સની મહિલા વારંવાર અમદાવાદ એરપોર્ટ પર દેખાતા શંકા ગઈ, તપાસ કરતા ખૂલ્યું મોટુ કૌભાંડફિલિપાઈન્સની મહિલા વારંવાર અમદાવાદ એરપોર્ટ પર દેખાતા શંકા ગઈ, તપાસ કરતા ખૂલ્યું મોટુ કૌભાંડNCB ના હાથે અમદાવાદ એરપોર્ટે પરથી વિદેશી મહિલા ડ્રગ્સ હેરાફેરી કરતી ઝડપાઈ છે. NCB એ 2.12 કિલો હેરોઇનના જથ્થા સાથે ફિલિપાઇન્સની મહિલાની ધરપકડ કરી.
Weiterlesen »

તમારા ઘરમાં 45 કિલો સોનું દટાયેલું છે, તાંત્રિક વિધિના નામે પાખંડીએ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યુંતમારા ઘરમાં 45 કિલો સોનું દટાયેલું છે, તાંત્રિક વિધિના નામે પાખંડીએ પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યુંઆજના આધુનિક જમાનામાં પણ લોકો તાંત્રિકો પર વિશ્વાસ કરી લેતા હોય છે. લોકોના વિશ્વાસનો ફાયદો તાંત્રિકો ઉઠાવતા હોય છે. રાજકોટમાં પણ સોનું અને પૈસાના નામે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.
Weiterlesen »

પોલીસ સ્ટેશનમાં કર્મચારીની ખુલ્લેઆમ દાદાગીરી, ફરિયાદ કરવા ગયેલી મહિલા સાથે કર્યું ગેરવર્તનપોલીસ સ્ટેશનમાં કર્મચારીની ખુલ્લેઆમ દાદાગીરી, ફરિયાદ કરવા ગયેલી મહિલા સાથે કર્યું ગેરવર્તનSurat Police : સુરતની અડાજણ પોલીસ ફરીએકવાર વિવાદમાં... ફરિયાદ માટે ગયેલી મહિલા સાથે કર્યું ગેરવર્તન... વીડિયો ઉતારતા આપી ફરિયાદ નોંધવાની ધમકી
Weiterlesen »

કઈ મહિલા નેતા આ ભાજપ પ્રવક્તાના 5 લાખ ચાંઉ કરી ગઈ, ગાંધીનગરમાં નોંધાઈ ફરિયાદકઈ મહિલા નેતા આ ભાજપ પ્રવક્તાના 5 લાખ ચાંઉ કરી ગઈ, ગાંધીનગરમાં નોંધાઈ ફરિયાદBJP Gujarat : ભાજપની મહિલા નેતાએ જ મહિલા નેતા સામે નોધાવી છેતરપિંડીની ફરીયાદ, શ્રધ્ધા રાજપૂતે દર્શની કોઠીયા સામે નોધાવી ફરીયાદ, 5 લાખ રૂપિયાની છેતરપિંડીની નોધાવી ફરીયાદ
Weiterlesen »

Railway PSU Stock: ઓર્ડર મળતા જ રોકેટ બની ગયો રેલવેનો આ સ્ટોક! આપી ચુક્યો છે 800% રિટર્નRailway PSU Stock: ઓર્ડર મળતા જ રોકેટ બની ગયો રેલવેનો આ સ્ટોક! આપી ચુક્યો છે 800% રિટર્નRailway PSU Stocks: આજે ઓર્ડર મળતાની સાથે જ ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં શેર 6% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, પરંતુ 11:20 ની આસપાસ તેણે 10% થી વધુનો વધારો નોંધાવવાનું શરૂ કર્યું.
Weiterlesen »

ધામધૂમથી જાન લઇને દુલ્હન લેવા તો ગયા પણ...! બંદૂકની અણીએ 20થી વધુ લોકોએ કર્યું દુલ્હનનું અપહરણધામધૂમથી જાન લઇને દુલ્હન લેવા તો ગયા પણ...! બંદૂકની અણીએ 20થી વધુ લોકોએ કર્યું દુલ્હનનું અપહરણજાન ખુશીના માહોલ સાથે ગુજરાતના અનાશ બોરડી ગામ ચોકડી ઉપરથી પસાર થઈ રહી હતી.
Weiterlesen »



Render Time: 2025-02-25 18:22:25