આ વખતે દશેરા 12 ઓક્ટોબરના રોજ ઉજવાશે. 9 દિવસ પોતાના ભક્તો વચ્ચે રહીને માતા દુર્ગા પ્રસ્થાન કરે છે. દુર્ગા પ્રતિમાઓનું વિસર્જન થાય છે. બદીના પ્રતિક એવા રાવણના પુતળાનું દહન થાય છે. આ વર્ષે દશેરાનો પર્વ ધાર્મિકની સાથે સાથે જ્યોતિષીય દ્રષ્ટિથી પણ ખુબ મહત્વ ધરાવે છે.
100 વર્ષ બાદ દશેરા પર દુર્લભ સંયોગ, 3 રાશિવાળાને થશે 10 ગણો લાભ! આકસ્મિક ધનલાભથી વિરોધીઓની આંખો પહોળી થશે
કારણ કે દશેરાના દિવસે ગ્રહોની સ્થિતિ ખુબ શુભ યોગ બનાવી રહી છે. 12 ઓક્ટોબર 2024ના રોજ દશેરાના દિવસે શુક્ર ગ્રહ પોતાની તુલા રાશિમાં રહેશે. જેનાથી માલવ્ય રાજયોગ બનશે. જ્યારે કર્મફળદાતા શનિ પણ પોતાની જ રાશિ કુંભમાં રહીને શશ રાજયોગ બનાવી રહ્યા છે. આ બંને રાજયોગનું ખુબ જ શુભ ફળ 3 રાશિવાળાને મળશે. તેમનું ભાગ્ય ચમકશે અને સાથે સાથે કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. વૈદિક જ્યોતિષ મુજબ 100 વર્ષ બાદ આ રીતે દશેરા પર દુર્લભ રાજયોગ બની રહ્યા છે. જેનાથી કેટલાક રાશિવાળાના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
દૈનિક રાશિફળ 4 ઓક્ટોબર: મેષ રાશિ માટે આજનો દિવસ શુભ, રાત્રિ સુધી ક્યાંકથી મોટો આર્થિક લાભ થશે, વાંચો આજનું રાશિફળદુનિયામાં વધુ એક વાવાઝોડું ત્રાટક્યું, તાઈવાનમાં 209 કિમીની ઝડપે ફૂંકાયો પવન, લોકોમાં ખૌફ
Shani Gochar Shukra Gochar Dussehra Rajyog Good Luck Astrology Rashifal Gujarati News શશ રાજયોગ માલવ્ય રાજયોગ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!દિવાળી બાદ ગુરુ બૃહસ્પતિ ચંદ્રમાના નક્ષત્ર રોહિણીમાં પ્રવેશ કરવાના છે. આવામાં આ ત્રણ રાશિવાળાને બિઝનેસ, નોકરીમાં ખુબ લાભ થશે.
Weiterlesen »
33 વર્ષ બાદ હાઉસિંગ સોસાયટીના બદલાશે નિયમ, આડેધડ વસૂલાતી ટ્રાન્સફર ફીમાં થશે મોટા ફેરફારGujarat Co-operative Societies New Rule : ગુજરાત સરકાર કો-ઓપરેટીવ એક્ટમાં કરશે સુધારો, નવા નિયમથી સોસાયટીની ટ્રાન્સફર ફી વધશે!
Weiterlesen »
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
Weiterlesen »
ગુજરાતની દીકરી ફરી ફસાઈ! સુનિતા વિલિયમ્સને લીધા વગર પરત ફર્યું સ્ટારલાઈનરStarliner Mission Fail : સ્ટારલાઇનર સુનિતા વિલિયમ્સને લીધા વિના પરત ફર્યું, 3 મહિના બાદ ન્યૂ મેક્સિકોના રણમાં સફળ લેન્ડિંગ, NASA-બોઈંગની ટીમ તપાસ કરશે, હવે શું થશે સુનિતા વિલિયમ્સનું
Weiterlesen »
30 વર્ષ બાદ શનિની નજીક આવશે આ શક્તિશાળી ગ્રહ, 3 રાશિવાળાને અપાવશે કુબેરના ભંડાર, અપાર ધનલાભ થશે!વૈદિક જ્યોતિષ મુજબ ડિસેમ્બરમાં શુક્ર અને શનિની યુતિ બની રહી છે. જેનાથી 3 રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Weiterlesen »
રાશિફળ 24 સપ્ટેમ્બર: આજે દ્વિપુષ્કર યોગનો શુભ સંયોગ, આ રાશિવાળાને દરેક ક્ષેત્રમાં થશે ડબલ લાભ! વાંચો તમારું રાશિ ભવિષ્યગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે.
Weiterlesen »