Guru Nakshatra Parivartan 2024: ધાર્મિક માન્યતાઓ મુજબ જ્યારે પણ ગ્રહોનું રાશિ કે નક્ષત્ર પરિવર્તન થાય છે ત્યારે તેની શુભ અને અશુભ અસર તમામ રાશિઓ પર પડતી હોય છે. વૈદિક પંચાંગ મુજબ આજથી 6 દિવસ બાદ ભાગ્યના કારક ગ્રહ ગુરુ નક્ષત્ર પરિવર્તન કરશે.
13 જૂન...નોંધી લેજો આ તારીખ, આ 5 રાશિવાળાનું રાતોરાત ભાગ્ય પલટાશે! ધન-સંપત્તિ, જાહોજલાલીમાં બંપર વધારો થશે
ગુરુ ગ્રહને ભાગ્ય, જ્ઞાન, ઐશ્વર્ય અને સંતાનના કારક ગ્રહ માનવામાં આવે છે. આથી આ ગ્રહ જ્યારે પણ નક્ષત્ર પરિવર્તન કરે છે ત્યારે તેના કારણે વધુ લોકોને ફાયદો થાય છે. જાણો તે 5 લકી રાશિઓ વિશે જેમના માટે વરદાન સાબિત થઈ શકે છે આ સમય... https://zeenews.india.com/gujarati/photo-gallery/guru-nakshatra-parivartan-2024-horoscope-lucky-zodiac-signs-rashifal-astrology-predictions-in-gujarati-346342 બૃહસ્પતિવારના દિવસે સવારે 6.27 વાગે જ્ઞાનના દેવતા ગુરુ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહને ભાગ્ય, જ્ઞાન, ઐશ્વર્ય અને સંતાનના કારક ગ્રહ માનવામાં આવે છે. આથી આ ગ્રહ જ્યારે પણ નક્ષત્ર પરિવર્તન કરે છે ત્યારે તેના કારણે વધુ લોકોને ફાયદો થાય છે. જાણો તે 5 લકી રાશિઓ વિશે જેમના માટે વરદાન સાબિત થઈ શકે છે આ સમય...
Goru Gochar Horoscope Lucky Rashi Astrology Predicitons Gujarati News ગુરુ નક્ષત્ર પરિવર્તન ગુરુ ગોચર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
2 દિવસ બાદ મંગળ બનશે મહાબલી, આ રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, ધન-સંપત્તિ, વૈભવમાં બંપર વધારો થશેMangal Gochar: ગ્રહોના સેનાપતિ મંગળ લગભગ 45 દિવસ સુધી એક રાશિમાં રહે છે. આત્મવિશ્વાસ, સાહસના કારક ગ્રહ મંગળના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવન પર કોઈને કોઈ રીતે પડતી હોય છે.
Weiterlesen »
Shani Vakri: કુંભમાં શનિદેવની ચાલમાં મોટો ફેરફાર, આ રાશિવાળાનું રાતોરાત ભાગ્ય ખૂલશે, ધન-સંપત્તિમાં મબલક વધારો કરશે!જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા કહેવામાં આવે છે. અત્રે જણાવવાનું કે શનિદેવ 29 જૂનના રોજ સ્વરાશિ કુંભમાં વક્રી થવા જઈ રહ્યા છે. તેઓ લગભગ 135 દિવસ સુધી વક્રી ચાલ ચલશે. જેનાથી 3 રાશિના જાતકોનું ભાગ્ય પલટાઈ જશે.
Weiterlesen »
Navpancham Rajyoga: 100 વર્ષ બાદ બન્યો અત્યંત શક્તિશાળી યોગ, આ 3 રાશિવાળા રાજા મહારાજા જેવું જીવન જીવશે , ધન-સંપત્તિ બંપર વધારો થશેઆ યોગ સિંહ રાશિમાં બની રહ્યો છે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેનું ભાગ્ય પલટાઈ શકે છે. આ સાથે આ લોકોની ધન સંપત્તિમાં ખુબ વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Weiterlesen »
રાહુ-મંગળની અશુભ યુતિ ખતમ, હવે આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ શરૂ, અપાર ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા મળશેરાહુ-મંગળની અશુભ યુતિ ખતમ, હવે આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ શરૂ, અપાર ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા મળશે
Weiterlesen »
માયાવી ગ્રહની ચાલમાં મોટો ફેરફાર, આ રાશિવાળાની બધી ઈચ્છાઓ પૂરી થશે, ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશેવૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે રાશિ સાથે નક્ષત્ર પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર પડે છે. અત્રે જણાવવાનું કે માયાવી ગ્રહે 6 મેના રોજ રેવતી નક્ષત્રના પ્રથમ પદ પર પ્રવેશ કર્યો છે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય ચમકી શકે છે.
Weiterlesen »
ગુજરાતમા આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે દરેક રાજ્ય માટે તારીખ સાથે કરી આગાહીGujarat Monsoon 2024 forecast: હવામાન વિભાગે તારીખ સાથે દરેક રાજ્યમાં ક્યારે ચોમાસાનું આગમન થશે તેનો ચાર્ટ જાહેર કર્યો છે, ગુજરાતમાં પણ કર્યું ચોમાસાની તારીખનું અનુમાન
Weiterlesen »