50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!

Navratri 2024 Nachrichten

50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!
MahashtamiProsperityMoney
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 85%
  • Publisher: 63%

જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....

3 ઓક્ટોબરથી આસો નવરાત્રી ની શરૂઆત થઈ ગઈ છે અને તેનું સમાપન 12 ઓક્ટોબર દશેરાના દિવસે થશે. નવરાત્રી ની મહાઅષ્ટમી આ વખતે 11 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે માતા મહાગૌરીની ઉપાસના કરવામાં આવશે. મેષ રાશિવાળા માટે મહાષ્ટમી ખુબ જ શુભ ગણવામાં આવી રહી છે. આ શુભ સંયોગથી મેષ રાશિવાળાને શુભ સમાચાર મળી શકે છે. બિઝનેસ સંલગ્ન લોકોને પ્રગતિ થશે. કર્ક રાશિવાળાને સારી નોકરી મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. આ રાજયોગના કારણે તેમના કૌટુંબિક જીવનમાં શાંતિ રહેશે.

આ મુસાફરી તમારા બિઝનેસ માટે શુભ ફળ આપનારી રહેશે. આ સમય તમારા માટે ખુબ સારો રહેશે. રોકાણના નવા રસ્તા ખુલશે. મીન રાશિવાળાને આ દરમિયાન સમાજમાં પદ અને પ્રતિષ્ઠા મળશે. બિઝનેસ કરનારાઓ માટે સમય સારો છે અને ધનલાભ થશે. નોકરી કરનારાઓ માટે આ રાજયોગ કોઈ વરદાનથી કમ નથી. માતા રાનીના આશીર્વાદ મળશે. અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Mahashtami Prosperity Money Astrology Horoscope Rashifal Gujarati News નવરાત્રી મહાષ્ટમી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
Weiterlesen »

બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદબંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
Weiterlesen »

500 વર્ષ બાદ બનશે શશ, માલવ્ય સહિત 3 રાજયોગ, દિવાળી પહેલા ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, નવી નોકરી સાથે અપાર ધનલાભનો યોગ500 વર્ષ બાદ બનશે શશ, માલવ્ય સહિત 3 રાજયોગ, દિવાળી પહેલા ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, નવી નોકરી સાથે અપાર ધનલાભનો યોગSeptember 2024 Malavya Rajyog: સપ્ટેમ્બર મહિનામાં એક સાથે 3 રાજયોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
Weiterlesen »

100 વર્ષ બાદ દશેરા પર દુર્લભ સંયોગ, 3 રાશિવાળાને થશે 10 ગણો લાભ! આકસ્મિક ધનલાભથી વિરોધીઓની આંખો પહોળી થશે100 વર્ષ બાદ દશેરા પર દુર્લભ સંયોગ, 3 રાશિવાળાને થશે 10 ગણો લાભ! આકસ્મિક ધનલાભથી વિરોધીઓની આંખો પહોળી થશેઆ વખતે દશેરા 12 ઓક્ટોબરના રોજ ઉજવાશે. 9 દિવસ પોતાના ભક્તો વચ્ચે રહીને માતા દુર્ગા પ્રસ્થાન કરે છે. દુર્ગા પ્રતિમાઓનું વિસર્જન થાય છે. બદીના પ્રતિક એવા રાવણના પુતળાનું દહન થાય છે. આ વર્ષે દશેરાનો પર્વ ધાર્મિકની સાથે સાથે જ્યોતિષીય દ્રષ્ટિથી પણ ખુબ મહત્વ ધરાવે છે.
Weiterlesen »

દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!દીવાળી બાદ ગુરુની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા જીવશે રાજા-મહારાજા જેવું જીવન, ચારેકોરથી ધનલાભ થશે!દિવાળી બાદ ગુરુ બૃહસ્પતિ ચંદ્રમાના નક્ષત્ર રોહિણીમાં પ્રવેશ કરવાના છે. આવામાં આ ત્રણ રાશિવાળાને બિઝનેસ, નોકરીમાં ખુબ લાભ થશે.
Weiterlesen »

આજે આ શેરે તો લાશ પાડી દીધી! શું આગળ જતા સાવ પતી જશે આ દિગ્ગજ ટેલીકોમ કંપની?આજે આ શેરે તો લાશ પાડી દીધી! શું આગળ જતા સાવ પતી જશે આ દિગ્ગજ ટેલીકોમ કંપની?Vodafone Idea Share: ટેલીકોમ સેક્ટરમાં હાલ મચી ગઈ છે ખલબલી...એક રિપોર્ટ આવ્યાં બાદ આ ટેલીકોમ કંપનીના શેર ધડાધડ ગગડી રહ્યાં છે નીચે...રોકાણકારોને આવ્યો છે રોવાનો વારો...
Weiterlesen »



Render Time: 2025-02-25 00:47:12