Breakfast Tips: નાસ્તામાં ભૂલથી પણ ના પીવો આ જ્યૂસ, થઈ શકે શરીરને ભારે નુકસાન

Health Nachrichten

Breakfast Tips: નાસ્તામાં ભૂલથી પણ ના પીવો આ જ્યૂસ, થઈ શકે શરીરને ભારે નુકસાન
Health TipsFruit JuiceLifestyle
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 13 sec. here
  • 40 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 141%
  • Publisher: 63%

Breakfast Tips: આજે અમે વાત કરવાના છીએ કે નાસ્તો કરતી વખતે કયા જ્યુસનું સેવન ટાળવું જોઈએ. વાસ્તવમાં, કેટલાક જ્યુસ એવા હોય છે જે સવારે જમતી વખતે ન પીવા જોઈએ.

આપણો દિવસ સવારના નાસ્તાથી શરૂ થાય છે, તેથી આપણો નાસ્તો હેલ્ધી અને પોષક તત્વોથી ભરપૂર હોવો જોઈએ. કેટલાક લોકો નાસ્તામાં હેલ્ધી ડ્રિંક પીવાને બદલે ફ્રુટ જ્યુસ પીવાનું પસંદ કરે છે, પરંતુ નાસ્તામાં ફ્રુટ જ્યુસ સ્વાસ્થ્ય માટે બિલકુલ ફાયદાકારક નથી. મોટાભાગના લોકોને લાગે છે કે જ્યુસ તેમના સ્વાસ્થ્ય માટે એક આરોગ્યપ્રદ આહાર છે, તેથી લોકો ફળ ખાવાને બદલે તેનો જ્યુસ પી રહ્યા છે. તેમને લાગે છે કે ફળોનો રસ વધુ ફાયદાકારક છે.

Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.ગુજરાતના આ 7 જિલ્લાઓમાં આભ ફાટ્યું! લોકોને સલામત સ્થળે ખસેડવા સરકારની સુચનાlifestyle

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Health Tips Fruit Juice Lifestyle Avoidd Fruit Juice During Breakfast Breakfast Tips Healthy Diet Lifestyle Workout Weight Loss Banana Fruit Juice Fruit Juice Benefits Of Drinking Fresh Juice Mixed Fruit Juice Healthy Eating Food Juice For Weight Loss Balance Diet Healthy Routine Breakfast Nutrition Breakfast Idea Recipe Citrus Fruit Juice Breakfast Me Yeh Juice Peena Avoid Kare Healthy Idea Breakfast Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

લો બોલો જબરું કહેવાય! ભૂતએ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધલો બોલો જબરું કહેવાય! ભૂતએ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધઉત્તર પ્રદેશથી એક એવો ચોંકવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને તમે પણ અચંબિત થઈ જશો. શું કોઈ ભૂત એફઆઈઆર નોંધાવી શકે ખરા?
Weiterlesen »

Abuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટAbuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટViolence in Relationship: આ રિપોર્ટ જોઈને નિષ્ણાંતો પણ આશ્ચર્યચકિત હતા કે મોટી સંખ્યામાં કિશોરીઓ પોતાનો 20મો જન્મદિવસ ઉજવે તે પહેલા આજે હિંસાનો શિકાર થઈ રહી છે.
Weiterlesen »

Shraddha Kapoor: બોલિવૂડની આ હિરોઈને PM Modiને પણ પાછળ છોડી દીધા, બની શકે છે નંબર વનShraddha Kapoor: બોલિવૂડની આ હિરોઈને PM Modiને પણ પાછળ છોડી દીધા, બની શકે છે નંબર વનShraddha Kapoor Success: શ્રદ્ધા કપૂરને સ્ત્રી 2 રિલીઝ થવાથી મોટો ફાયદો થયો છે. હવે અભિનેત્રીએ એક ખાસ બાબતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડી દીધા છે અને ચાલો જાણીએ કે તે શું છે.
Weiterlesen »

ગુજરાતમાં ભૂલથી પણ આ ‘શબ્દ’ વાપરતા નહિ, સરકારે લગાવ્યો પ્રતિબંધગુજરાતમાં ભૂલથી પણ આ ‘શબ્દ’ વાપરતા નહિ, સરકારે લગાવ્યો પ્રતિબંધGujarat Government : ગુજરાતમાં ઠાકરડા શબ્દ વાપરવા પર સરકારનો પ્રતિબંધ, અપમાન-તિરસ્કારની લાગણી અનુભવાતી હોવાની રજૂઆત, સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગની 72મી જાતિના શબ્દમાં સુધારો કરાયો
Weiterlesen »

આજે રક્ષાબંધન...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!આજે રક્ષાબંધન...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!આ દિવસે અનેક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સિવાય એક તો શ્રાવણ મહિનો અને એમા પણ ભગવાન શિવને પ્રિય એવો સોમવાર. આ સાથે જ પૂર્ણિમા અને સોમવાર પણ એક સાથે છે. મહાદેવ અને ચંદ્રદેવની કૃપાથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. જાણો આ 3 લકી રાશિઓ વિશે....
Weiterlesen »

Feet Sole Burning: સૂતી વખતે તળિયામાં બળતરા થતી હોય તો ન કરો ઈગ્નોર, આ ગંભીર સમસ્યાનું હોય શકે છે લક્ષણFeet Sole Burning: સૂતી વખતે તળિયામાં બળતરા થતી હોય તો ન કરો ઈગ્નોર, આ ગંભીર સમસ્યાનું હોય શકે છે લક્ષણFeet Sole Burning: મોટાભાગના લોકો પગના તળિયામાં કે પગમાં થતી બળતરાને સામાન્ય ગણે છે. પરંતુ આ સમસ્યા રહેતી હોય અને રાત્રે ઊંઘ પણ બરાબર ન થઈ શકે તેવી હાલત થઈ જતી હોય છે. જો તમને પણ આ રીતે પગમાં બળતરા થતી હોય તો તેને ઈગ્નોર કરવાની ભુલ ન કરવી.
Weiterlesen »



Render Time: 2025-02-25 01:36:50