Petrol-Diesel: ચૂંટણી પરિણામ પહેલાં જ આવ્યા ગુડ ન્યૂઝ, જાણો કેટલો ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ

Petrol Diesel Latest Price Nachrichten

Petrol-Diesel: ચૂંટણી પરિણામ પહેલાં જ આવ્યા ગુડ ન્યૂઝ, જાણો કેટલો ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ
PETROLDIESELPETROL PRICE
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 79%
  • Publisher: 63%

Petrol-Diesel Price: OMCs એ આજે 14 મે 2024 માટે પેટ્રોલ-ડિઝલનો ભાવ જાહેર કર્યો છે. ત્યારે 14 મે ના રોજ સવાર સવારમાં જ વાહન ચાલકોને મળી છે એક મોટી ખુશ ખબર. 14 મે ના રોજ કેટલો ઘટ્યો છે પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણો વિગતવાર...

LDL Cholesterol: રાતના સમયે બોડીમાં જોવા મળે છે બેડ કોલેસ્ટ્રોલના 5 લક્ષણો, નજર અંદાજ કર્યા તો મર્યાદૈનિક રાશિફળ 14 મે: સંપત્તિ, સન્માન અને ખ્યાતિ વધશે, અટકેલા કામો પૂરા થશે, વાંચો આજનું રાશિફળસૂર્ય, બુધ અને ગુરુનું એક સાથે થશે ગોચર, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, સુખ-સંપત્તિ વધશેપિકનિક સ્પોટ જેવો છે ગુજરાત નો આ એક્સપ્રેસ વે, યુરોપમાં ફરતા હોવ તેવી જેવી મજા આવશે, Photos

એક તરફ ઈઝરાઈલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થયો છે. બીજી તરફ ભારતમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે તેની અસર પણ વસ્તુઓની કિંમતો પર વર્તાઈ રહી છે. આ સ્થિતિની વચ્ચે પણ વાહન ચાલકો માટે આવ્યાં છે એક મોટા ગુડ ન્યૂઝ. તેલ કંપનીઓએ ફરી જાહેર કર્યું છે નવું ભાવ લીસ્ટ. જાણો તમારા શહેરમાં કેટલો ઘટ્યો પેટ્રોલ-ડિઝલનો ભાવ.

ઉલ્લેખનીય છેકે, તેલ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ-ડિઝલના નવા ભાવનું લીસ્ટ જાહેર કરી દીધું છે. જેમાં આજે પેટ્રોલ અને ડિઝલના ભાવ એક સમાન રાખવામાં આવ્યાં છે. ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. જેને કારણે વાહન ચાલકોને સૌથી મોટી રાહત મળી છે. મહત્ત્વનું છેકે, એક તરફ દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. ચૂંટણી વચ્ચે સામાન્ય જનતાની આશા છેકે, સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવ ઓછા કરે. જોકે, 14 મે ના રોજ નવા ભાવ તેલ કંપનીઓ દ્વારા આપવામાં આવ્યાં છે, જેમાં કોઈ વધારો નથી કરાયો એ જ મોટા રાહત છે.

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

PETROL DIESEL PETROL PRICE DIESEL PRICE Omcs India Loksabha Election પેટ્રોલ-ડીઝલના ભાવ પેટ્રોલ ડીઝલ શહેર અમદાવાદ મુંબઈ સુરત ગુજરાત ખુશ ખબર મોટી રાહત

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

Gold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price Today Update: લાંબા સમય બાદ સોનાએ આપી રાહત, ભાવમાં થયો મસમોટો ઘટાડો; જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ.
Weiterlesen »

ઘર કા ભેદી લંકા ઢાયે...ચૂંટણીમાં ગદ્દારી કરનારા વિભીષણોનો વારો પાડવા ભાજપે બનાવી યાદી!ઘર કા ભેદી લંકા ઢાયે...ચૂંટણીમાં ગદ્દારી કરનારા વિભીષણોનો વારો પાડવા ભાજપે બનાવી યાદી!Loksabha Election 2024: લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપ શિસ્તનો કોરડો વિંઝીને પોતાના જ પક્ષના ગદ્દારો, જેઓ પક્ષવિરોપીઓ બનીને ગદ્દારી કરી રહ્યાં છે તેમની પાસે ખુલાસા માંગશે તેવી માહિતી સામે આવી છે.
Weiterlesen »

Petrol-Diesel Latest Price: ગોવાથી માંડીને ગુજરાત સહિત આ રાજ્યોમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ ભાવPetrol-Diesel Latest Price: ગોવાથી માંડીને ગુજરાત સહિત આ રાજ્યોમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ ભાવPetrol rates in India: ગુજરાત, ગોવા, ઝારખંડ, કેરળ, એમપી અને મણિપુર સહિત કેટલાક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ્ના ભાવ વધ્યા છે. તો બીજી તરફ કર્ણાટક, છત્તીસગઢ, બિહાર અને જમ્મૂ કાશ્મીરમાં ઇંધણની કિંમત ઘટી છે.
Weiterlesen »

પ્રચારના છેલ્લા દિવસે રૂપાલા માટે આવ્યા ગુડ ન્યૂઝ, આ રાજપૂત સમાજે જાહેર કર્યો ટેકોપ્રચારના છેલ્લા દિવસે રૂપાલા માટે આવ્યા ગુડ ન્યૂઝ, આ રાજપૂત સમાજે જાહેર કર્યો ટેકોLoksabha Election 2024 : ભાજપના ખુલ્લીને સમર્થનમાં આવ્યા કારડિયા રાજપૂત, રાજકોટમાં રૂપાલાની સ્થિતિ થઈ વધુ મજબૂત, કારડિયા રાજપૂત સમાજે ભાજપને જાહેર કર્યું સમર્થન
Weiterlesen »

આ 10 પેટ્રોલ કાર સામે સીએનજી ગાડીઓ પણ ફેલ, માઇલેજ એટલી કે લોકો બાઇક છોડી કાર ખરીદે છેઆ 10 પેટ્રોલ કાર સામે સીએનજી ગાડીઓ પણ ફેલ, માઇલેજ એટલી કે લોકો બાઇક છોડી કાર ખરીદે છેTop 10 most Fuel Efficient Petrol Cars: જે લોકોને કારમાં માઇલેજની ચિંતા રહે છે, તેના માટે અમે આજે સૌથી વધુ માઇલેજવાળી 10 પેટ્રોલ કારની જાણકારીઓ લઈને આવ્યા છીએ.
Weiterlesen »

કુંભાણીનું ફોર્મ રદ્દ થતા શક્તિસિંહ ગોહિલે કર્યો મોટો ખુલાસો, જાણો ટેકેદારો કેમ ફૂટી ગયા?કુંભાણીનું ફોર્મ રદ્દ થતા શક્તિસિંહ ગોહિલે કર્યો મોટો ખુલાસો, જાણો ટેકેદારો કેમ ફૂટી ગયા?Shaktisinh Gohils Attack On BJP: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડ્યા પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો. જેમાં સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થઈ ગયું. જેના કારણ સુરત બેઠક પર ચૂંટણી પહેલાં જ કોંગ્રેસની હાર અને ભાજપના ઉમેદવારની જીત નક્કી માનવામાં આવી રહી છે.
Weiterlesen »



Render Time: 2025-02-25 23:29:34