Kendra Trikon Rajyog: શુક્ર ગ્રહ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવી રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે.
https://zeenews.india.com/gujarati/photo-gallery/shukra-will-make-kendra-tirkon-rajyog-these-zodiac-sign-will-be-rich-in-gujarati-364043જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ સમય-સમય પર પોતાની ઉચ્ચ અને સ્વરાશિમાં ગોચર કરી શુભ અને રાજયોગ બનાવે છે, જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર સીધી રીતે પડે છે. તમને જણાવી દઈએ કે 18 સપ્ટેમ્બરે શુક્ર ગ્રહ પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જેનાથી કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અને માલવ્ય રાજયોગનું નિર્માણ થશે. તો આ રાજયોગનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે.
કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી કરિયર અને કારોબાર ભાવ પર ગોચર કરી રહ્યાં છે. આ દરમિયાન તમારી આવક વધશે અને નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. તમે નાણાની બચત કરશો અને બિઝનેસમાં ખુબ લાભ થશે. બેરોજગાર લોકોને નવી નોકરી મળી શકે છે. આ દરમિયાન વેપારીઓને સારો લાભ થશે. આ સમયે નોકરી કરનાર જાતકોનું ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. તમારા લોકો માટે કેન્દ્ર ત્રિકોણ અને માલવ્ય રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર તમારી ગોચર કુંડળીના નવમ ભાવ પર ગોચર કરવા જઈ રહ્યાં છે. આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે.
Rajyog In Kundli Kendra Rajyog Rajyog Kya He Kendra Tirkon Rajyog કેન્દ્ર ત્રિકોણ રાજયોગ રાજયોગ શુક્ર ગોચર Shukra Gochar In Tula Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
18 મહિના બાદ આ 3 રાશિવાળાનું ભાગ્ય મારશે પલટી, ધન-સંપત્તિ, યશ-કિર્તીમાં અકલ્પનીય વધારો થશે!જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોના ભૂમિ પુત્ર મંગળ જેમને કલ્યાણના દેવતા પણ કહે છે તેઓ ડિસેમ્બર મહિનામાં ઉલ્ટી ચાલ ચલવા જઈ રહ્યા છે. આવામાં મંગળનું વક્રી થવું એ કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકાવી શકે છે. ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. જાણો કોણ છે આ ભાગ્યશાળી રાશિઓ....
Weiterlesen »
Vastu Tips: બિઝનેસમાં સફળતા માટે અજમાવો આ વાસ્તુ ટીપ્સ, આવક અને નફામાં જબરદસ્ત વધારો થશેVastu Tips For Business:કહેવાય છે કે જે જગ્યાએ વાસ્તુદોષ હોય ત્યાંથી માતા લક્ષ્મી પણ નારાજ થઈને જતા રહે છે. ખાસ કરીને ઓફિસની બાબતમાં વાસ્તુની કેટલીક ટિપ્સનું ધ્યાન રાખવું જોઈએ. આ વાસ્તુ ટિપ્સ ફોલો કરવાથી બિઝનેસમાં પ્રગતિ થાય છે અને નફો તેમજ આવક દિવસ-રાત વધતા રહે છે.
Weiterlesen »
જન્માષ્ટમી પર ચંદ્રમાનો ખાસ સંયોગ, આ જાતકોને થશે મહાલાભ, મળશે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદઆવતીકાલ એટલે કે 26 ઓગસ્ટે દેશભરમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે ઘણા શુભ યોગના સંયોગ બની રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોને લાભ થશે.
Weiterlesen »
મિથુન રાશિમાં બન્યો પાવરફુલ મહાલક્ષ્મી યોગ, આ જાતકો ખુબ કમાશે પૈસા અને પ્રતિષ્ઠા, માતા લક્ષ્મીની રહેશે કૃપાMahalakshmi Yog in Mithun: મિથુન રાશિમાં મહાલક્ષ્મી રાજ યોગ બનવાથી કન્યા સહિત આ રાશિના જાતકોને નોકરી-બિઝનેસમાં અપાર સફળતાની સાથે ખુબ ધનલાભ મળી શકે છે.
Weiterlesen »
1 વર્ષ બાદ શુક્રાદિત્ય રાજયોગ, નોટો ગણતા થઈ જશે આ જાતકો, સૂર્ય અને શુક્ર દેવની રહેશે અસીમ કૃપાVenus And Sun Ki Yuti: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને સૂર્ય શુક્રાદિત્ય રાજયોગ બનાવી રહ્યાં છે. આ રાજયોગથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
Weiterlesen »
દૈનિક રાશિફળ 15 ઓગસ્ટ: ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો, તમારી સંપત્તિમાં વધારો થશે, આજનું રાશિફળDaily Horoscope 15 August 2024: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.
Weiterlesen »