કોંગ્રેસના નેતા અને ટેલિકોમ ક્રાંતિના જનક સૈમ પિત્રોડાના નિવેદનને કારણે દેશભરમાં રાજકીય મહાભારત શરૂ થયું છે. પ્રધાનમંત્રી મોદીથી લઈ ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના તમામ નેતાઓએ આને એક રાજકીય મુદ્દો બનાવી કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જી દીધી છે.
પિત્રોડાએ અમેરિકામાં બેસી એવું નિવેદન આપ્યું કે જેના કારણે ભાજપ આકરા પાણીએ થઈ ગયું છે, અને કોંગ્રેસ ચૂંટણી ટાણે બરાબર ભરાયેલી જોવા મળી રહી છે. પિત્રોડાના નિવેદન પર પ્રદેશ ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર વાર કર્યો તો, કોંગ્રેસે ભાજપ પર પલટવાર કર્યો.અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી; આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે, પણ...
કોંગ્રેસ નેતા અને ટેલિકોમ ક્રાંતિના જનક સામ પિત્રોડાના એક નિવેદનથી સમગ્ર દેશમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. પિત્રોડાએ અમેરિકામાં બેસી એવું નિવેદન આપ્યું કે જેના કારણે ભાજપ આકરા પાણીએ થઈ ગયું છે, અને કોંગ્રેસ ચૂંટણી ટાણે બરાબર ભરાયેલી જોવા મળી રહી છે. પિત્રોડાના નિવેદન પર પ્રદેશ ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર વાર કર્યો તો, કોંગ્રેસે ભાજપ પર પલટવાર કર્યો. સૈમ પિત્રોડા મૂળ ગુજરાતી છે, તો ગુજરાતમાં પણ હવે આ મુદ્દાએ રંગ પકડ્યો છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.
Gujarat Gujarati News Surat Loksabha Election 2024 BJP State President CR Patil Sam Pitroda Statement CR Patil BJP Sam Pitroda Wealth Rahul Gandhi Manifesto Congress
Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen
Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.
લાખો ક્ષત્રિયોના રૂપાલા અંગે અલ્ટીમેટમ બાદ આખરે વિવાદ પર ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું પાટિલે?ગુજરાતમાં ભાજપ માટે મજબૂત ગઢ ગણાતી બેઠક રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના જ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોને વાંધો પડ્યો છે. રૂપાલાના એક નિવેદનના પગલે ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે.
Weiterlesen »
PSU Stock: ગુજરાતના પેટ્રોનેટના શેર લાગી પર લોઅર સર્કિટ, જાણો કારણ, હવે શું કરશો?બજારમાં સારા ગ્લોબલ સંકેતોનો સપોર્ટ મળી રહ્યો છે. બજારમાં સિલેક્ટેડ શેરો ઉંધા માથે પછડાઇ રહ્યા છે, જેમાં PSU શેર ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) ફોકસમાં છે.
Weiterlesen »
આ બોલીવુડ અભિનેત્રીએ ખુલીને PM મોદીનો કર્યો સપોર્ટ, મુસ્લિમોના વધુ બાળકોવાળી કમેન્ટ પર શું કહ્યું જાણોપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ લોકસભા ચૂંટણીના કારણે અનેક જગ્યાઓ પર રેલી કરી રહ્યા છે. હાલમાં જ તેમણે રાજસ્થાનમાં આયોજિત એક રેલીમાં કહ્યું હતું કે કોંગ્રેસે મુસ્લિમ વસ્તી વચ્ચે દેશની સંપત્તિ વહેંચી દેવાનો વાયદો કર્યો હતો. પીએમ મોદીના આ દાવા પર ખુબ ચર્ચા થઈ રહી છે.
Weiterlesen »
પાંચ વર્ષમાં સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો, પાટીલ દંપતી પાસે છે આટલી પ્રોપર્ટીCR Patil Property : નવસારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સીઆર પાટીલે પોતાની મિલકત જાહેર કરી, પાંચ વર્ષમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો થયો
Weiterlesen »
PM Modi Interview: મોદીની ગેરંટી એક જવાબદારી, જાણો ઈલેક્ટોરલ બોન્ડ વિશે પીએમ મોદીએ શું કહ્યું?લોકસભા ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા માટે વિપક્ષ અનેક મુદ્દે ભાજપ પર પ્રહાર કરી રહી છે. આ મુદ્દામાં CBI, EDની કામગીરી અને હવે ઈલેક્ટોરલ બોન્ડને લઈ વિપક્ષ રાજનીતિ કરી રહ્યુ છે.
Weiterlesen »
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગLoksabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
Weiterlesen »