Vastu Tips: ઘરમાં આ વસ્તુઓ ખાલી રહે તો તિજોરી પણ થઈ જાય ખાલી, આ ભુલના કારણે કરોડપતિ પણ આવી જાય રોડ પર

Vastu Tips Nachrichten

Vastu Tips: ઘરમાં આ વસ્તુઓ ખાલી રહે તો તિજોરી પણ થઈ જાય ખાલી, આ ભુલના કારણે કરોડપતિ પણ આવી જાય રોડ પર
Vastu Tips For MoneyMoney Vastu TipsVastu Tips
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 37 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 140%
  • Publisher: 63%

Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં કેટલીક એવી ભુલો વિશે જણાવવામાં આવ્યું છે જેને કરનારના ઘરમાં દરિદ્રતા વધે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં 3 એવી વસ્તુઓ હોય છે જેને ખાલી રાખવાથી વ્યક્તિ કંગાળ થઈ જાય છે.

Vastu Tips : ઘરમાં આ વસ્તુઓ ખાલી રહે તો તિજોરી પણ થઈ જાય ખાલી, આ ભુલના કારણે કરોડપતિ પણ આવી જાય રોડ પરવાસ્તુ શાસ્ત્રમાં કેટલીક એવી ભુલો વિશે જણાવવામાં આવ્યું છે જેને કરનારના ઘરમાં દરિદ્રતા વધે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં 3 એવી વસ્તુઓ હોય છે જેને ખાલી રાખવાથી વ્યક્તિ કંગાળ થઈ જાય છે. દૈનિક રાશિફળ 12 સપ્ટેમ્બર: કર્ક રાશિને આજે ધંધામાં ધન લાભ થશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે, વાંચો આજનું રાશિફળKuber Dev ke Upaylifestyleઆપણા જીવનમાં જ્યોતિષશાસ્ત્રની જેમ વાસ્તુશાસ્ત્રનું પણ વિશેષ મહત્વ છે.

2. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ક્યારેય અનાજના વાસણ પણ ખાલી રાખવા નહીં. અનાજ ભરવાના વાસણ જો ખાલી થઈ જાય તો ઘરમાં દરિદ્રતા વધવા લાગે છે. ખાસ કરીને ચોખા અને લોટનું વાસણ સાવ ખાલી થવા દેવું નહીં. તે ખાલી થાય તે પહેલા જ તેને ભરી દેવું જોઈએ.3. તિજોરી અને પર્સને પણ ક્યારેય ખાલી રાખવા નહીં. તેનાથી ધનનો અભાવ વધે છે. જે પર્સ તમે વાપરતા ન હોય તેમાં પણ એક સિક્કો ચોક્કસથી રાખો. પર્સ કે ધન રાખવાની જગ્યા સાવ ખાલી હોય તો તેનાથી આર્થિક સંકટ વધવા લાગે છે.

vastu tipsઅનિલ મેહતાના મૃત્યુનું કારણ આવ્યું સામે, છેલ્લે દીકરીઓને કોલ કરી કહી હતી આ વાત..Rohit Sharma₹70 ની ઈશ્યુ કિંમત, ₹71 રૂપિયાનું પ્રીમિયમ, આ IPO ના ધાંસૂ લિસ્ટિંગના સંકેતDrownમોતના મુખમાં ધકેલાયેલા બાળકને મળી નવી જિંદગી! પરિવારે આશા છોડી પણ ડોક્ટરે નહીં, પછી.gujarat

Wir haben diese Nachrichten zusammengefasst, damit Sie sie schnell lesen können. Wenn Sie sich für die Nachrichten interessieren, können Sie den vollständigen Text hier lesen. Weiterlesen:

Zee News /  🏆 7. in İN

Vastu Tips For Money Money Vastu Tips Vastu Tips Home Vastu Tips Vastu Tips Hindi Must Follow Vastu Tips Vastu Tips For Money Vastu Tips For Home વાસ્તુ ટીપ્સ વાસ્તુ ટિપ્સ પૈસા માટે વાસ્તુ ટિપ્સ ધનલાભ મેળવવા માટે વાસ્તુ ટિપ્સ ઘર માટે વાસ્તુ ટિપ્સ Spiritual Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર

Deutschland Neuesten Nachrichten, Deutschland Schlagzeilen

Similar News:Sie können auch ähnliche Nachrichten wie diese lesen, die wir aus anderen Nachrichtenquellen gesammelt haben.

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
Weiterlesen »

Lakshmi Puja: મહેનત કર્યા પછી પણ ખિસ્સા ખાલી રહે છે? તો અપનાવો આ 5 ઉપાયમાંથી કોઈ 1, ઘરમાં વધશે ધનની આવકLakshmi Puja: મહેનત કર્યા પછી પણ ખિસ્સા ખાલી રહે છે? તો અપનાવો આ 5 ઉપાયમાંથી કોઈ 1, ઘરમાં વધશે ધનની આવકLakshmi Puja: સનાતન ધર્મમાં માં લક્ષ્મીને ધનના દેવી કહેવાયા છે. જે ઘરમાં માતા લક્ષ્મીની પધરામણી થાય ત્યાં સુખ સમૃદ્ધિ ક્યારેય ખૂટતા નથી. તેથી જ લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમામ પ્રયત્નો કરતા રહે છે.
Weiterlesen »

ગુજરાતના આ શહેર પર મંડરાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો! વીડિયો જોઈને બેસી જશે છાતીના પાટિયાગુજરાતના આ શહેર પર મંડરાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો! વીડિયો જોઈને બેસી જશે છાતીના પાટિયાGujarat Flood: વડોદરા નગરી પર હજુ પણ જળસંકટ યથાવત....વડોદરા હજુ પણ છે પાણીમાં ગરકાવ...વરસાદને પગલે બીજા વિસ્તારોમાં પણ ભરાઈ રહ્યાં છે પાણી...વડોદરાના અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન....
Weiterlesen »

વરસાદમાં ગુજરાતના આ શહેરમાં રોડ-રસ્તા, સોસાયટીઓ, બગીચા અને પોલીસ સ્ટેશનમાં ફરી વળ્યાં મગર!વરસાદમાં ગુજરાતના આ શહેરમાં રોડ-રસ્તા, સોસાયટીઓ, બગીચા અને પોલીસ સ્ટેશનમાં ફરી વળ્યાં મગર!Crocodile in Gujarat: ગુજરાતમાં હાલ અત્ર તત્ર સર્વત્ર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યનું એક શહેર એવું પણ છે જ્યાં વરસાદમાં નદી ઓવરફલો થતા રોડ રસ્તાઓ પર શરૂ થઈ જાય છે મગરનું રાજ...જીહાં જાણીને નવાઈ લાગશે પણ આ શહેરમાં એક-બે નહીં પણ 1000 કરતા વધુ મગર વસે છે.
Weiterlesen »

Breakfast Tips: નાસ્તામાં ભૂલથી પણ ના પીવો આ જ્યૂસ, થઈ શકે શરીરને ભારે નુકસાનBreakfast Tips: નાસ્તામાં ભૂલથી પણ ના પીવો આ જ્યૂસ, થઈ શકે શરીરને ભારે નુકસાનBreakfast Tips: આજે અમે વાત કરવાના છીએ કે નાસ્તો કરતી વખતે કયા જ્યુસનું સેવન ટાળવું જોઈએ. વાસ્તવમાં, કેટલાક જ્યુસ એવા હોય છે જે સવારે જમતી વખતે ન પીવા જોઈએ.
Weiterlesen »

Tulsi water: ખાલી પેટ તુલસીના પાનનું પાણી પીવાથી આ રોગ દવા વિના હંમેશ માટે થઈ જશે દૂરTulsi water: ખાલી પેટ તુલસીના પાનનું પાણી પીવાથી આ રોગ દવા વિના હંમેશ માટે થઈ જશે દૂરTulsi water:તુલસીનો છોડ દરેક ઘરમાં હોય છે. તુલસીના પાનને તોડી પાણીમાં આખી રાત પલાળી રાખવા જોઈએ. ત્યારબાદ સવારે આ પાણી ખાલી પેટ પી લવું. આ પાણી નિયમિત પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાથી છુટકારો મળી જાય છે. કેટલીક સમસ્યાઓ તો દવા વિના કાયમ માટે મટી જાય છે.
Weiterlesen »



Render Time: 2025-02-24 20:51:54